ગાવડીયું થાય છે હલાલ,
હિન્દુઓ જાગો ને કરો આંખ લાલ....
તેત્રીસ કરોડ દેવતા એનાં અંગમાં વસે છે ને એ જ શું ગાયુંનો વાંક છે?
પ્લાસ્ટીકની કોથળીયું ચાવી ચાવીને જુઓ એના મોઢાં પર થાક છે,
ખેંચો તલવારુંને ઢાલ,
હિન્દુઓ જાગો ને કરો આંખ લાલ....
એઠવાડા ભરખીને દૂધડીયાં દીધાં ને તો ય ક્યાં આપણને નાક છે?
હિન્દુના દેશમાં હિન્દુની માવલડી કામધેનુ આજ કેવી રાંક છે,
બંગડીયું પહેરો તત્કાળ,
હિન્દુઓ જાગો ને કરો આંખ લાલ....
ગૌ હત્યા રોકવાનો કરવાને કાયદો આખુંયે ભારત તૈયાર છે,
ગૌ માંસ ભક્ષે તે ગમે તે કોમનો ભારતનો પહેલો ગદ્દ્દાર છે,
ઉત્તેડો ચોક વચ્ચે ખાલ,
હિન્દુઓ જાગો ને કરો આંખ લાલ....
કતલખાનાંઓ જો રોકી શકાય નહિ,આઝાદી શેની? ધિક્કાર છે.
બીજાં પ્રાણીઓને પૂછજો કે આમાંથી આપણી "મા" થવા તૈયાર છે?
ઓળખાજો માના દલાલ,
હિન્દુઓ જાગો ને કરો આંખ લાલ....
એક માનું ધાવણ જો ધાવેલા હોય તો, ઠેકીને કહું છું કે જાગજો,
હિન્દુઓ તમને આ હિન્દવાના સમ પણ ગાયુંને આજથી બચાવજો,
હિન્દુઓ જાગો ને કરો આંખ લાલ....
પ્રખ્યાત હાસ્ય-કલાકાર શ્રી સાંઈ-રામ દવેની રચના.
wow, i just cant believe you have continued the blog for such a long time.
ReplyDeleteSalute!